અમદાવાદ: મહિલાઓ સાથે મળી નકલી પોલીસ બની Honeytrap કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા.
અમદાવાદ: મહિલાઓ સાથે મળી નકલી પોલીસ બની Honeytrap કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા.
Published on: 18th February, 2026

રામોલ પોલીસે Honeytrapના ગુના આચરતા 3 આરોપીઓને 19,40,000 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડ્યા. આરોપીઓએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી 20 લાખની માંગણી કરી હતી અને માર મારીને પૈસા પડાવ્યા હતા. પોલીસે વોન્ટેડ આરોપીઓની પણ તપાસ હાથ ધરી છે, જેમાં RavindraKumar, Geetaben, Sangeetaben અને Naz ઉર્ફે કીંજલ પટેલનો સમાવેશ થાય છે.