અંબાજી: નવીન ભોજનાલય બહાર બાઇકની ધોળા દિવસે ચોરી, ઘટના CCTVમાં કેદ થતા સ્થાનિકોમાં ફફડાટ.
અંબાજી: નવીન ભોજનાલય બહાર બાઇકની ધોળા દિવસે ચોરી, ઘટના CCTVમાં કેદ થતા સ્થાનિકોમાં ફફડાટ.
Published on: 18th February, 2026

અંબાજીમાં બાઇક ચોર ગેંગ ફરી સક્રિય: નવીન ભોજનાલય બહારથી GJ 01 PR 3121 નંબરની બાઇકની ચોરી CCTVમાં કેદ. માલિક સોફા રિપેરિંગ માટે ગયા ત્યારે બાઇકની ચોરી થઈ. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.