માર્ચ એન્ડિંગથી માર્કેટયાર્ડમાં 26 માર્ચથી હરાજી બંધ, ખેડૂતોને માલ ન લાવવા અપીલ.
માર્ચ એન્ડિંગથી માર્કેટયાર્ડમાં 26 માર્ચથી હરાજી બંધ, ખેડૂતોને માલ ન લાવવા અપીલ.
Published on: 24th March, 2026

બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડમાં March endingને કારણે 26 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે. વેપારીઓના હિસાબી કામકાજ અને closingને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન માલ વેચાણ માટે ન લાવવા વિનંતી કરવામાં આવી છે. જોકે, જાહેર રજા સિવાય વહીવટી કામકાજ ચાલુ રહેશે. 3 Aprilથી હરાજી રાબેતા મુજબ શરૂ થશે.