મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજીવાર આગ, ગ્રાઉન્ડ ફ્લોરની કાપડની દુકાન બળીને ખાખ.
મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજીવાર આગ, ગ્રાઉન્ડ ફ્લોરની કાપડની દુકાન બળીને ખાખ.
Published on: 24th March, 2026

સુરતના રીંગ રોડ પર મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. માર્કેટમાં 23 દિવસમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, પણ કાપડનો જથ્થો બળી ગયો. કોઈ જાનહાનિ થઈ નથી.