છોટા ઉદેપુરમાં પેટ્રોલ-ડીઝલની અફવા ફેલાતા પંપો પર લાંબી લાઈનો લાગી, અધિકારીએ લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી.
છોટા ઉદેપુરમાં પેટ્રોલ-ડીઝલની અફવા ફેલાતા પંપો પર લાંબી લાઈનો લાગી, અધિકારીએ લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી.
Published on: 24th March, 2026

છોટા ઉદેપુરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને કારણે પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી. લોકો ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા, જેનાથી અફરાતફરી મચી ગઈ હતી. Global પરિસ્થિતિને કારણે અછતની અફવા ફેલાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપોની મુલાકાત લીધી અને લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી, તેમજ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપી હતી.