સરકારની અપીલ છતાં પેટ્રોલની અફવાને કારણે અમદાવાદમાં લાંબી કતારો
સરકારની અપીલ છતાં પેટ્રોલની અફવાને કારણે અમદાવાદમાં લાંબી કતારો
Published on: 24th March, 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી રાંધણ ગેસ બાદ પેટ્રોલ-ડીઝલની અફવા ફેલાઈ. રાજ્યના પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી છે. ભીડને કાબૂમાં લેવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે, જનજીવન ખોરવાયું.