હેકર્સ : યુદ્ધોમાં હથિયાર .
Published on: 08th July, 2025
ઈરાન સમર્થિત હેકર્સે Trumpને ધમકી આપી છે કે તેમના સહયોગીઓના ઈ-મેલ જાહેર કરી દેશે. અમેરિકાએ આને Trumpને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ઈરાનની પરમાણુ સાઈટ પર હુમલા પછી, ઈરાનના હેકર્સે અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આજના યુગમાં યુદ્ધો માત્ર યુદ્ધભૂમિમાં જ નહીં, પરંતુ ઓનલાઈન પણ લડાય છે. ચીન, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશો હેકર્સનો ઉપયોગ દુશ્મનો સામે કરે છે. આ cyber warfareનો એક ભાગ છે.