વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 9 નાં મોત
Published on: 09th July, 2025
વડોદરા નજીક પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા છે, જેમાં એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં છે. તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. આ News મળતા જ તંત્ર દોડધામમાં લાગી ગયું છે.

Published at: July 09, 2025
Read More at ગુજરાત સમાચાર