અમેરિકામાં અંદાજે એક કરોડથી વધુ ગેરકાયદેસર લોકો ને કાઢી મૂકવા માટે 170 અબજ ડોલર ફાળવવામાં આવ્યા.
Published on: 11th July, 2025
અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદેસર લોકો રહે છે. ગેરકાયદેસર વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે 170 અબજ ડોલરની ફાળવણી કરી છે. કુલ એક લાખ બેડના detention center બનશે અને immigration વિભાગને 31 અબજ ડોલરની મંજૂરી મળી છે. અમેરિકામાં રહેતા 59,000 ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ થઈ છે, જેના કારણે કાર્યવાહી થવાના એંધાણ છે.

Published at: July 11, 2025
Read More at ગુજરાત સમાચાર