પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
Published on: 29th June, 2025

પાકિસ્તાનમાં રવિવારે સવારે Earthquake ના જોરદાર આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 3:54 વાગ્યે આવેલા Earthquake ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 નોંધાઈ. આ Representative image છે.