કોર્પોરેશનમાં આધાર કાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટ બાનાવવાના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પકડાયો, જેનું અનેક રાજ્યોમાં નેટવર્ક હતું.
કોર્પોરેશનમાં આધાર કાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટ બાનાવવાના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પકડાયો, જેનું અનેક રાજ્યોમાં નેટવર્ક હતું.
Published on: 11th July, 2025

વડોદરા કોર્પોરેશનમાં આધાર કાર્ડ કઢાવવા માટે બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું, જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક માસ્ટરમાઇન્ડને પકડ્યો. આ કૌભાંડ બર્થ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ બનાવવાના આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલું છે. તેજલ મારવાડી, દુકાનદાર દિપક પટેલ અને સંજુ મારવાડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાન્ચના PI આર. જી. જાડેજા અને તેમની ટીમે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે