પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
Published on: 29th June, 2025
પાકિસ્તાનમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 હતી. આ Earthquake સવારે 3:54 વાગ્યે આવ્યો હતો. આ representative image છે.
પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી

પાકિસ્તાનમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 હતી. આ Earthquake સવારે 3:54 વાગ્યે આવ્યો હતો. આ representative image છે.
Published at: June 29, 2025
Read More at ગુજરાત સમાચાર