કર્ટિસ કેમ્ફર: પ્રોફેશનલ ક્રિકેટમાં પાંચ બોલમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર
Published on: 10th July, 2025
Irelandની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર Curtis Campherએ 5 બોલમાં 5 વિકેટ લીધી. Irelandના સીનિયર ઓલરાઉન્ડર કેમ્ફરે બેટિંગમાં 44 રન બનાવ્યા અને બોલિંગમાં પણ કમાલ કરી. કેમ્ફર Munster Reds ટીમ તરફથી રમી રહ્યો છે. ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે.

Published at: July 10, 2025
Read More at ગુજરાત સમાચાર