ટ્રમ્પ: ઈરાનને ખતમ કરી પાષાણ યુગમાં ધકેલીશું.
ટ્રમ્પ: ઈરાનને ખતમ કરી પાષાણ યુગમાં ધકેલીશું.
Published on: 03rd April, 2026

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ લાંબુ ચાલવાના સંકેતો આપ્યા. અમેરિકન સૈન્ય કામ પૂરું કરશે, બે-ત્રણ સપ્તાહમાં વિનાશક હુમલા કરી ઈરાનનો સફાયો કરી દઈશું. ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ. પહેલું વિશ્વ યુદ્ધ 1.7 વર્ષ ચાલ્યું, બીજું 3.8 વર્ષ, કોરિયા, વિયેતનામ, ઈરાક યુદ્ધ વર્ષો ચાલ્યા, જ્યારે આ યુદ્ધને હજુ 32 દિવસ જ થયા: ટ્રમ્પ.