જાપાન અને ચીન વચ્ચે સેનકાકુ ટાપુઓનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે.
જાપાન અને ચીન વચ્ચે સેનકાકુ ટાપુઓનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે.
Published on: 03rd April, 2026

સાત વર્ગ કિલોમીટરના વિસ્તાર પર જાપાન, ચીન અને તાઈવાનનો દાવો છે. ચીનની દખલગીરીથી જાપાને પહેલીવાર પૂર્વી ચીન સમુદ્રમાં લોંગ રેન્જ મિસાઈલ તૈનાત કરી છે, જેનાથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. જાપાન આ ટાપુને સેનકાકુ અને ચીન દિઓયુ કહે છે.