AI અપનાવવામાં ભારત 92% સાથે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
AI અપનાવવામાં ભારત 92% સાથે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
Published on: 03rd April, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વૈશ્વિક સ્તરે ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેમાં ભારત 92% દર સાથે મોખરે છે. ચીન ટોચના ૧૦માં પણ નથી, જ્યારે US નવમા ક્રમે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણા દેશો ભારે રોકાણ કરી રહ્યા છે. ભારત AI અપનાવવામાં વિશ્વમાં નંબર વન છે.