NASAમાંથી હજારો ટોચના વૈજ્ઞાનિકોની છટણી: કારણ જાણો.
Published on: 10th July, 2025
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને NASAના 2145થી વધુ અનુભવી વૈજ્ઞાનિકોને છૂટા કરવાની તૈયારી કરી છે. આ નિર્ણય બજેટમાં ઘટાડાના કારણે લેવામાં આવ્યો છે. વ્હાઈટ હાઉસે વૈજ્ઞાનિક હલચલનું બજેટ 47% સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ભૂતપૂર્વ અધિકારીઓએ આ નિર્ણયનો વિરોધ કરતા ચીનની સ્પેસ સાયન્સ રણનીતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

Published on: July 10, 2025