સાબુ દસ્તગિર: ભારતના પ્રથમ હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર, જેમણે મોગલીનું પાત્ર ભજવીને નામના મેળવી.
સાબુ દસ્તગિર: ભારતના પ્રથમ હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર, જેમણે મોગલીનું પાત્ર ભજવીને નામના મેળવી.
Published on: 11th July, 2025

ભારતીય સિનેમા વૈશ્વિક સ્તરે પહોંચી છે. દીપિકા પાદુકોણને Hollywood Walk of Fame સ્ટાર જાહેર કરાયા, જે ગૌરવની વાત છે. પણ, અડધી સદી પહેલાં સાબુ દસ્તગિરને આ સન્માન મળ્યું હતું, જેઓ મૈસૂરમાં જન્મ્યા હતા અને હોલિવૂડમાં સ્ટાર બન્યા હતા. તેમણે મોગલીનું પાત્ર ભજવ્યું હતું. સાબુએ Elephant Boy ફિલ્મથી લોકપ્રિયતા મેળવી. 1937થી 1964 દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, એક્ટર તરીકે સાબુને ભારતીય ફિલ્મમાં કામ કરવાનો અવસર મળ્યો ન હતો.