મેઘાલયના પૂર્વ જયંતિયામાં ખાણ વિસ્ફોટ: 16નાં મોત, અનેક ઘાયલ થતા બચાવ કામગીરી શરૂ.
મેઘાલયના પૂર્વ જયંતિયામાં ખાણ વિસ્ફોટ: 16નાં મોત, અનેક ઘાયલ થતા બચાવ કામગીરી શરૂ.
Published on: 06th February, 2026

મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ગેરકાયદે કોલસા ખાણમાં વિસ્ફોટ થતા 16 મજૂરોના મોત થયા અને અન્ય ફસાયાની આશંકા છે. DGP આઈ. નોંગરાગે જણાવ્યું કે થાંગસ્કૂ વિસ્તારમાં આ દુર્ઘટના બની. બચાવ ટીમે શોધખોળ શરૂ કરી છે. NGTએ 2014માં ગેરકાયદે ખાણ પ્રતિબંધિત કરી હતી. ખાણમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.