અમદાવાદનો SG હાઇવે ડસ્ટ ફ્રી આઇકોનિક બનશે; ખર્ચ યુ.એન. મહેતા ફાઉન્ડેશન કરશે.
અમદાવાદનો SG હાઇવે ડસ્ટ ફ્રી આઇકોનિક બનશે; ખર્ચ યુ.એન. મહેતા ફાઉન્ડેશન કરશે.
Published on: 06th February, 2026

સનાથલથી ગાંધીનગર સુધીનો SG Highway ડેવલપ થશે, થર્ડ પાર્ટી ઓડિટ થશે. AMC દ્વારા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ ચાલી રહી છે. યુ.એન.મહેતા ફાઉન્ડેશન CSR ફંડમાંથી કન્સલ્ટન્સીનો ખર્ચ કરશે. આ રોડને ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લી. વિકસાવશે. SG Highway બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. કોમનવેલ્થ ગેમ્સ વખતે રોડ અમદાવાદની શાન રહેશે.