ચાંદીમાં 5%નો કડાકો: એક જ દિવસમાં ₹14,600થી વધુનો ઘટાડો, Gold પણ તૂટ્યું.
ચાંદીમાં 5%નો કડાકો: એક જ દિવસમાં ₹14,600થી વધુનો ઘટાડો, Gold પણ તૂટ્યું.
Published on: 06th February, 2026

Silver and Gold Price News: શુક્રવારે બજાર ખુલતા જ સોના-ચાંદીમાં વધઘટ. 6 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનાના ભાવ પણ ઘટ્યા. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતોને કારણે MCXમાં ભૂકંપ જેવી સ્થિતિ. રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું.