ભારતીય ટેલેન્ટ પર અમેરિકન ટેક કંપનીઓનો વિશ્વાસ વધ્યો; હાયરિંગમાં 20% સુધીનો વધારો અને 50 લાખ સુધીના પેકેજની શક્યતા.
ભારતીય ટેલેન્ટ પર અમેરિકન ટેક કંપનીઓનો વિશ્વાસ વધ્યો; હાયરિંગમાં 20% સુધીનો વધારો અને 50 લાખ સુધીના પેકેજની શક્યતા.
Published on: 06th February, 2026

અમેરિકી વિઝા નિયમો અને વધતા ખર્ચને લીધે Google, Apple, Amazon, Microsoft જેવી કંપનીઓ ભારતમાં 2026 સુધીમાં મોટા પાયે નોકરીઓ શિફ્ટ કરી રહી છે. Alphabet ભારતમાં 20,000 જેટલી નવી નોકરીઓ આપી શકે છે. Apple બેંગલુરુમાં સપ્લાય ચેઇનના કર્મચારીઓને તાલીમ આપવા એજ્યુકેશન હબ બનાવી રહી છે. કંપનીઓ 20% સુધી હાયરિંગ વધારી શકે છે અને 50 લાખ સુધીના પેકેજ ઓફર કરી રહી છે.