સરકાર હસ્તક વહીવટ છતાં સેવન્થ ડે સ્કૂલમાં મારામારી: ધોરણ 7ના સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડથી હુમલો.
સરકાર હસ્તક વહીવટ છતાં સેવન્થ ડે સ્કૂલમાં મારામારી: ધોરણ 7ના સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડથી હુમલો.
Published on: 06th February, 2026

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હુમલો, શર્ટના બટન તોડ્યા. વિદ્યાર્થી મોનીટર હોવાથી લાઇનમાં આવવા કહેતા અદાવત રાખી હુમલો કરાયો. સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં ઘટના બની. પોલીસે ફરિયાદ નોંધી, DEO કચેરીએ તપાસ હાથ ધરી, પ્રિન્સિપલ અને એડમીનને નોટિસ ફટકારી.