Valsad: ધરમપુરમાં છાત્રાલયના સંચાલકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
Valsad: ધરમપુરમાં છાત્રાલયના સંચાલકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 06th February, 2026

વલસાડના ધરમપુરમાં કુમાર-કન્યા છાત્રાલયના સંચાલક સુનિલ જાધવે 13 વર્ષીય સગીરા સાથે અશ્લીલ અડપલાં કરતા ફરિયાદ થઈ. ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોઈ બહાને બોલાવી અડપલાં કરતો હતો. ડરેલી સગીરાએ માતા-પિતાને જાણ કરી, જેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સંચાલક સુનિલ જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી, અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આવી હરકત કરી છે કે કેમ તેની તપાસ કરશે.