યમનમાં કેરળની નર્સ નિમિષાની સજા રદ: સનામાં બેઠક, ભારતીય ગ્રાન્ડ મુફ્તીની ઓફિસે માહિતી આપી.
Published on: 29th July, 2025
યમને ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રદ કરી. રાજધાની સનામાં બેઠકમાં નિર્ણય લેવાયો. ભારતીય ગ્રાન્ડ મુફ્તી ઓફિસે માહિતી આપી, પણ વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી નથી. નિમિષા પ્રિયાને જૂન 2018માં યમનના નાગરિકની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. નિમિષાની ફાંસી અગાઉ મુલતવી રખાઈ હતી. ભારત અને યમનના ધાર્મિક નેતાઓએ વાતચીત કરી હતી.

Published on: July 29, 2025