Mathura Sridharan: ભારતીય મહિલાએ જાતિવાદી હિંસાનો સામનો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો?.
Mathura Sridharan: ભારતીય મહિલાએ જાતિવાદી હિંસાનો સામનો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો?.
Published on: 03rd August, 2025

અમેરિકામાં હાઇપ્રોફાઇલ પદ પર રહેલા ભારતીય મહિલા Mathura Sridharan જાતિવાદી હિંસાનો ભોગ બન્યા. તેઓ Ohio ના 12th Solicitor General છે. તેમની નિયુક્તિ બાદ ઓનલાઇન વિવાદ થયો, જેમાં તેમના નોન-US ઓરિજિન પર સવાલ ઉઠાવાયા. Attorney General એ સ્પષ્ટતા કરી કે તેઓ અમેરિકી નાગરિક છે અને તેમની પ્રતિભા પર સવાલ ઉઠાવનારાઓની માનસિકતામાં ખામી છે. Users એ તેમની ધાર્મિક ઓળખ પર પણ સવાલો ઉઠાવ્યા.