જેનો ડર હતો એ જ થયું, ભારત જ્યાંથી ગેસ ખરીદે છે ત્યાં ઈરાનનો મિસાઈલ હુમલો.
જેનો ડર હતો એ જ થયું, ભારત જ્યાંથી ગેસ ખરીદે છે ત્યાં ઈરાનનો મિસાઈલ હુમલો.
Published on: 19th March, 2026

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ખતરનાક મોડ પર, સૈન્ય પછી હવે ઊર્જા ક્ષેત્રના infrastructure પર હુમલા. ઈઝરાયલી હુમલાનો બદલો લેવા કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર હુમલો થતા આગ લાગી અને LNG ઉત્પાદન રોકાયું.