ઈરાનના હુમલાથી દુબઈના રિયલ એસ્ટેટ સોદાઓ અટક્યા, 2021 પછી 75% વધેલા માર્કેટમાં ચિંતા.
ઈરાનના હુમલાથી દુબઈના રિયલ એસ્ટેટ સોદાઓ અટક્યા, 2021 પછી 75% વધેલા માર્કેટમાં ચિંતા.
Published on: 19th March, 2026

દુબઈમાં યુદ્ધના તણાવ વચ્ચે પ્રોપર્ટી માર્કેટ દબાણમાં છે. 2021 પછી પ્રોપર્ટીની કિંમતોમાં 60-75% વધારો થયો હતો. Tax માં રાહતો અને વિદેશી રોકાણકારોના કારણે બજારમાં તેજી હતી, પરંતુ ઈરાનના હુમલાથી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 30%નો ઘટાડો થયો. વિદેશીઓ દેશ પરત ફર્યા, રોકાણકારોને પ્રોપર્ટી વેચવામાં ફાંફા.