ગેસ ફીલ્ડ હુમલા બાદ ઈરાનના સાઉદી, કતાર, UAE રિફાઈનરી પર એટેક, કતાર-સાઉદીની ચેતવણી.
ગેસ ફીલ્ડ હુમલા બાદ ઈરાનના સાઉદી, કતાર, UAE રિફાઈનરી પર એટેક, કતાર-સાઉદીની ચેતવણી.
Published on: 19th March, 2026

ઈરાને ગેસ ફીલ્ડ પર હુમલા પછી સાઉદી, કતાર અને UAEમાં રિફાઈનરી પર એટેક કર્યાની શક્યતા, કતાર અને સાઉદીએ આપી ચેતવણી. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.