ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક લાખ નોકરીઓ ખતમ થઈ.
ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક લાખ નોકરીઓ ખતમ થઈ.
Published on: 19th March, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીના લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક લાખ નોકરીઓ ખતમ થઇ છે. ટ્રમ્પની નીતિઓએ અમેરિકન ઉદ્યોગોને ફાયદાના બદલે ફટકો માર્યો છે અને આ ફટકામાંથી બેઠા થતાં દાયકાઓ લાગશે એવો નિષ્ણાતોનો મત છે.