પાકિસ્તાનની ગેમ બગાડવા ભારત સક્રિય, મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરારની ચર્ચા ફરી શરૂ.
પાકિસ્તાનની ગેમ બગાડવા ભારત સક્રિય, મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરારની ચર્ચા ફરી શરૂ.
Published on: 06th February, 2026

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે વાતચીત ફરી શરૂ થશે. આ પગલું EU અને UAE સાથે વ્યાપારિક કરારો પછી લેવાયું છે. GCCમાં સઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે. આ કરારનો ઉદ્દેશ્ય વસ્તુઓ અને સેવાઓના મુક્ત પ્રવાહને વધારવો અને રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે.