ચીન-USની પાવરગેમ: બલુચિસ્તાન પાકિસ્તાનના હાથમાંથી સરકી રહ્યું છે.
ચીન-USની પાવરગેમ: બલુચિસ્તાન પાકિસ્તાનના હાથમાંથી સરકી રહ્યું છે.
Published on: 06th February, 2026

બલુચિસ્તાનના ખજાના લુંટવા ચીન અને USની નજર છે, પાકિસ્તાનની પૈસા પડાવવાની નીતિ જોખમી છે. બલુચિસ્તાનમાં સોનું, તાંબું અને નેચરલ ગેસનો ભંડાર છે. ચીની કંપનીઓ હાઈવે પ્રોજેક્ટથી લાભ ખાટવા માંગે છે. USને બલુચિસ્તાનના RARE EARTH MINERALSમાં રસ છે અને ૧૯૫૨માં ડેરા બુગતી ખાતે કુદરતી ગેસનો ભંડાર મળ્યો જેનો પાકિસ્તાને લાભ લીધો.