સંસદમાં કોંગ્રેસના આક્રમક રવૈયાથી ભાજપ આઘાતમાં. આભાર પ્રસ્તાવ પસાર, Rahul Gandhiને બોલવા દેવાશે નહીં તો વડાપ્રધાનને પણ નહીં.
સંસદમાં કોંગ્રેસના આક્રમક રવૈયાથી ભાજપ આઘાતમાં. આભાર પ્રસ્તાવ પસાર, Rahul Gandhiને બોલવા દેવાશે નહીં તો વડાપ્રધાનને પણ નહીં.
Published on: 06th February, 2026

નવી દિલ્હી: બજેટ સત્રના ૭માં દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર થયો. કોંગ્રેસના સાંસદ મણીકમ ટાગોરનું કહેવું છે કે જ્યાં સુધી સંસદમાં Rahul Gandhiને બોલવા દેવામાં આવશે નહીં ત્યાં સુધી વડાપ્રધાનને પણ બોલવા દેવામાં આવશે નહીં. લોકસભા શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના સાંસદોએ સૂત્રો પોકાર્યા હતા.