નેધરલેન્ડના મેયર 41 વર્ષે માતાની શોધમાં ભારત આવ્યા.
નેધરલેન્ડના મેયર 41 વર્ષે માતાની શોધમાં ભારત આવ્યા.
Published on: 06th February, 2026

નેધરલેન્ડના મેયર ફાલ્ગુન બિનેનડિઝક 41 વર્ષથી પોતાની માતાને મળવા તલસતા હતા. તેઓ થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના નાગપુર આવ્યા હતા. "મા મુઝે અપને આંચલ મેં છૂપા લે, ગલે સે લગા લે કે ઔર મેરા કોઈ નહીં..." આ લાગણી સાથે તેઓ ભારત આવ્યા.