Gandhinagar News: નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારના પ્રયાસો અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસીઓને પરત લાવવા માટેની કામગીરી ચાલુ.
Published on: 10th September, 2025
નેપાળમાં હિંસાને કારણે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ માટે સરકાર ચિંતિત છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસોની માહિતી આપી. ભાવનગરના 43 લોકો પણ ફસાયા છે, જેઓ હોટલમાં સુરક્ષિત છે. MEAએ નેપાળની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું છે. કાઠમંડુ એરપોર્ટ પર લગભગ 400 ભારતીયો ફસાયા છે.

Published on: September 10, 2025