અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ડ્રગ્સ માફિયા 'એલ મેન્ચો' ઠાર, મેક્સિકોમાં હિંસા ભડકી.
અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ડ્રગ્સ માફિયા 'એલ મેન્ચો' ઠાર, મેક્સિકોમાં હિંસા ભડકી.
Published on: 23rd February, 2026

મેક્સિકોમાં ડ્રગ માફિયાઓ સામેની લડાઈમાં સેનાને મોટી સફળતા મળી. ક્રૂર ડ્રગ લોર્ડ નેમેસિયો 'એલ મેન્ચો' ઓસેગુએરાને મિલિટરી ઓપરેશનમાં ઠાર કરાયો. મેક્સિકોની સેનાએ CJNGના સ્થાપક 'એલ મેન્ચો'ને માર્યો. અમેરિકન એજન્સીઓની બાતમીથી મેક્સિકન સ્પેશિયલ ફોર્સે ઓપરેશન કર્યું.