Americaના પૂર્વોત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન.
Americaના પૂર્વોત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન.
Published on: 23rd February, 2026

New Jersey સહિત અનેક રાજ્યોમાં ભારે બરફવર્ષા અને બ્લિઝાર્ડથી સ્થિતિ ગંભીર. Governor દ્વારા State emergency જાહેર. ન્યુ જર્સીના કાઉન્ટીઓમાં કટોકટી, 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન. હાઇવે પર સ્પીડ લિમિટ ઘટાડી, શાળાઓ બંધ. New York અને New Jerseyમાં બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ.