વાવ-થરાદ: મર્ડર કેસનો 7 મહિનાથી નાસતો-ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો.
વાવ-થરાદ: મર્ડર કેસનો 7 મહિનાથી નાસતો-ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો.
Published on: 23rd February, 2026

બનાસકાંઠા પોલીસે મર્ડર કેસમાં 7 મહિનાથી નાસતા-ફરતા, 'લાલશાહી' લિસ્ટમાં રહેલા આરોપીને આકોલી, રાજસ્થાનથી પકડ્યો. IGP અને SPની સૂચનાથી આ ઝુંબેશ ચાલી. આરોપી આસુરામ સોલંકી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Technical સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી લોકેશન મળ્યું.