Donald Trumpએ ઇઝરાયલને ઇરાનના South Pars ગેસ ફીલ્ડ પર હુમલો કરતા કેમ રોકાવ્યા?
Donald Trumpએ ઇઝરાયલને ઇરાનના South Pars ગેસ ફીલ્ડ પર હુમલો કરતા કેમ રોકાવ્યા?
Published on: 19th March, 2026

યુએસ-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે ઇરાનના South Pars ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો. ઈરાને વળતો જવાબ આપતા કતારના LNG પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા. Donald Trumpએ કહ્યું કે ઇઝરાયલે ક્ષમતા બતાવી દીધી, હવે હુમલો નહીં કરે. ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી કે કતાર પર હુમલો કરશો તો South Pars ગેસ ફિલ્ડ ઉડાવી દેશે.