Bollywood: ફિલ્મી દુનિયા અને નવી રસપ્રદ વાતો.
Bollywood: ફિલ્મી દુનિયા અને નવી રસપ્રદ વાતો.
Published on: 11th July, 2025

તૃપ્તિ ડિમરી અને તેના રૂમર્ડે એક જેવી તસવીરો શેર કરી. Pavan Kalyan સાથે Bobby Deol એ સ્ક્રિન શેર કર્યો. Konkona Sen "Life in Metro" ની સિક્વલમાં પણ છે. Urvashi Rautela ને ફરી ટ્રોલ કરાઈ. Vikrant Massey ટૂંકા બ્રેક બાદ બોલિવૂડમાં પરત ફર્યો. આ બધા સમાચારોથી Bollywood ગુંજી રહ્યું છે.