અમેરિકામાં ટોચના 10 scientists ગુમ થતા ટ્રમ્પે તપાસના આદેશ આપ્યા.
અમેરિકામાં ટોચના 10 scientists ગુમ થતા ટ્રમ્પે તપાસના આદેશ આપ્યા.
Published on: 19th April, 2026

અમેરિકાના ટોચના 10 scientists રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા કે ગુમ થયા. આ scientists aerospace, defence અને NASA જેવી સંસ્થામાં કામ કરતા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા છે. FBI એ કેસો પર કામ કરવાનું શરૂ કર્યુ છે, અને અમેરિકા માટે મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરનારાઓના મોતથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.