North Korea દ્વારા મિસાઈલ છોડવાની દાદાગીરી.
North Korea દ્વારા મિસાઈલ છોડવાની દાદાગીરી.
Published on: 19th April, 2026

વિશ્વ યુદ્ધના માહોલ વચ્ચે North Korea દ્વારા સૈન્ય તાકાતનું પ્રદર્શન, પૂર્વીય સિનપો વિસ્તારમાંથી બેલિસ્ટિક મિસાઈલો દાગી. છેલ્લા એક મહિનામાં ચોથી વાર કિમ જોંગ ઉન દ્વારા મિસાઈલ પરીક્ષણ. South Korea દ્વારા દેખરેખ વ્યવસ્થા સખત અને US તથા જાપાન સાથે માહિતીની આપ-લે. જાપાને આ પરીક્ષણોને UNSCના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું અને પરમાણુ શક્તિ વધારવાની જીદ કરી.