પાકિસ્તાન પરનો આંધળો વિશ્વાસ US માટે ખતરનાક.
પાકિસ્તાન પરનો આંધળો વિશ્વાસ US માટે ખતરનાક.
Published on: 19th April, 2026

ડોનાલ્ડ ટ્રમ્પના ‘ફેવરિટ’ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકા માટે શંકાસ્પદ છે. Fox News મુજબ, જનરલ મુનીરના ઇરાનની IRGC સાથેના સંબંધો US માટે ચિંતાજનક છે, કારણ કે જનરલ મુનીર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે.