દુનિયામાં હાઈવે ટોલથી બમણો મેરીટાઈમ ટોલ
દુનિયામાં હાઈવે ટોલથી બમણો મેરીટાઈમ ટોલ
Published on: 19th April, 2026

ઈરાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતાં જહાજો પર ટોલ વસૂલવાનું શરૂ કરતાં વિરોધ થયો. જો દુનિયાભરમાં કુદરતી નહેરોમાંથી ટોલ ઉઘરાવાય તો શું થાય? સેંકડો વર્ષો પહેલાં મેસિનાની ખાડીમાં સ્કીલા અને કેરિબ્લિસ નામના રાક્ષસો હાહાકાર મચાવતા, જહાજોએ નાવિકોનું બલિદાન આપવું પડતું.