વધતા જતા ફ્રોડને રોકવા માટે UPIમાં મોટા ફેરફારો આવી રહ્યા છે
વધતા જતા ફ્રોડને રોકવા માટે UPIમાં મોટા ફેરફારો આવી રહ્યા છે
Published on: 19th April, 2026

ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ વધતા, UPIમાં સુરક્ષા વધારવા ફેરફારો થઈ રહ્યા છે. 'કૌન બનેગા કરોડપતિ'માં બચ્ચનજી ઓનલાઇન પેમેન્ટના ડેમો આપતા હતા, જેમાં નંબર અને અન્ય વિગતો નાખવામાં આવતી હતી. આ ફેરફારોથી UPI transaction વધુ સુરક્ષિત થશે.