ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ટ્રિપલ એટેક: રાજધાનીના હાલ બેહાલ
ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ટ્રિપલ એટેક: રાજધાનીના હાલ બેહાલ
Published on: 30th December, 2025

રાજધાની તીવ્ર ઠંડીનો સામનો કરી રહી છે, દિલ્હી અને NCR ગાઢ ધુમ્મસમાં છવાઈ ગયા છે. હવામાન વિભાગે 30 અને 31 ડિસેમ્બર માટે ધુમ્મસનું યલો ALERT જાહેર કર્યું છે. દિલ્હીનો AQI 384 નોંધાયો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. ઘણા વિસ્તારોમાં AQI 400 થી વધુ નોંધાયો છે. પવનની ગતિ ઓછી હોવાથી પ્રદૂષણ વધી રહ્યું છે.