1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ
1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ
Published on: 01st January, 2026

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! PM મોદીની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી. આ જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે, પરંતુ વાસ્તવિક લાભ મળતા સમય લાગશે. આ નિર્ણયથી અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે.