હવામાન સમાચાર: ગુજરાતમાં બેવડી ઋતુની અસર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રહેશે.
હવામાન સમાચાર: ગુજરાતમાં બેવડી ઋતુની અસર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રહેશે.
Published on: 09th February, 2026

ગુજરાતમાં કંડલા, ડીસા સહિત વિવિધ શહેરોમાં તાપમાન નોંધાયું. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ UP, ઉત્તરાખંડ, MP, બિહારમાં ધુમ્મસ રહેશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન બદલાયું છે. નિષ્ણાતોના મતે અલ નિનો અને અરબી સમુદ્રના ગરમ પવનોથી શિયાળો નરમ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી પડી.