ચરાડવામાં દારૂ ભરેલી Innova ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત.
ચરાડવામાં દારૂ ભરેલી Innova ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 09th February, 2026

હળવદ પોલીસે બાતમીના આધારે ચરાડવા સીમમાં બિનવારસી Innova માંથી વિદેશી દારૂની 1188 બોટલો, કિંમત રૂ. 8.98 લાખ જપ્ત કરી. બુટલેગરો પોલીસથી બચવા કાર મૂકીને ભાગી ગયા હતા. લક્ઝરી કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો, પોલીસે તપાસ હાથ ધરી.