AMC સફાઈ અને Road Safety પાછળ કરોડો ખર્ચશે; 7 લાખ ઝાડુ ખરીદીને મંજૂરી આજે મળશે.
AMC સફાઈ અને Road Safety પાછળ કરોડો ખર્ચશે; 7 લાખ ઝાડુ ખરીદીને મંજૂરી આજે મળશે.
Published on: 09th February, 2026

અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા AMC દ્વારા કરોડોનો ખર્ચ કરાશે. માર્ગોની સફાઈ માટે આશરે 3 કરોડના ખર્ચે 7 લાખ ઝાડુ ખરીદાશે. બે અલગ ટેન્ડર પ્રક્રિયા થશે, જેમાં પ્રથમ 2 લાખ ઝાડુ અને બીજું 5 લાખ ઝાડુનું હશે. રસ્તા પર ટ્રાફિક માટે Road Markings માટે થર્મોપ્લાસ્ટ મટીરીયલ ખરીદી માટે 7.40 કરોડનો ખર્ચ કરાશે. આ નિર્ણય આજે સાંજે લેવાશે.